Skip to main content

Posts

Showing posts from March, 2018

adcash banner

લોકશાહીના મંદિરની મુલાકાતે

🙏🏻 લોકશાહીના મંદિરની મુલાકાતે🙏 આજ રોજ તા. - 23 માર્ચ 2018 અને શહીદ દિન ના રોજ લોકશાહીના મંદિર સમા ગુજરાતના એપી સેન્ટર એવા ગાંધીનગર મધ્યે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ અને પ્રશ્ર્નોતરીના જીવંત સત્રની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું. સૌ મિત્રો અને માગઁદશઁક એવા વડીલો ના સાનિધ્યમાં આ મુલાકાત એક યાદગાર મુલાકાત બની ગઈ. જાણે ગાંધીનગરના એક નાના હોલ માંથી ગુજરાતના 6 કરોડની જનતાનો દોરી સંચાર થતો હોય તેવું માલુમ પડ્યું. ભવ્યાતિભવ્ય વિધાનસભા સંકુલ અને નયનરમ્ય ફુલોથી સુશોભિત વિશાળ પરિસર ખૂબ જ આકષઁક હતાં. તો પરિસરની સિક્યોરિટી સિસ્ટમ અને ગૃહમાં સાજઁટો દ્વારા સંચાલિત સિક્યોરિટી સીસ્ટમ ખૂબ કાબિલેદાદ સરાહનીય હતી. પરંતું થોડા સમય પહેલાં સજાઁયેલા વિધાનસભા ગૃહના વરવા દ્રશ્યોના સાક્ષી ગુજરાત બન્યું પછી માનવ સહજ ઉત્કંઠા હતી કે, એવી તે કેવી રીતે થતી હશે ગૃહની કાર્યવાહી કે આજે આ નોબત આવીને ઊભી છે વિકાસના પયાઁય એવા ગુજરાતની?? પરંતુ આ 20 મિનિટની મુલાકાત એકંદરે શાંતિપૂર્ણ ચર્ચામાં શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે મિઠી રકઝક માં પસાર થયો. વિપક્ષના લોક પ્રતિનિધિઓ તરફથી લોકોના પ્રશ્નોની વાચાનો બહુ સિફતપૂર્વક આંકડાકીય માહિત...

સ્ટીફન હોકીન્સ : શ્રધ્ધાંજલી મહાન વિભૂતિને.

🙏શારીરિક અક્ષમતાથી ઉપર ઊઠી પોતાના અપ્રતિમ મનોબળથી કાળ (બ્રહ્માંડ)ના ગભઁ ને પોતાના મસ્તિષ્કમાં પ્રસ્થાપિત કરી. (બ્લેક હોલ)વોમઁ હોલની ટાઈમ ટ્રાવેલ થી શરુ કરી ડાકઁ મેટરને પ્રકાશમાં લાવી. આંખનાં પલકારાઓ થી બ્રહ્માંડને માપી લેનાર આ સદીના મહાન વૈજ્ઞાનિક, આ ફાની દુનિયાને અલવિદા કહી એજ કાળના ગતાઁમાં વિલીન થઈ ગયા. પોતાની અમર છાપ આ જગત પર છોડી જનાર મહાન વિભૂતિ એવા સ્ટીફન હોકીન્સને શ્રધ્ધાંજલી સહ નમન..પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ") ફરાદી-કચ્છ. 9998839490..🙏🏻🅿

दंभ कुरीवाजो का।

🙏जय माता जी री सा, फागुन का महीना अभी बीता ही है और राजस्थान में अभी होली तथा शादियों के उत्सव धूमधाम से मनाये रहे हैं। लगभग हर रात शादी, आणे, ढूंढ आदि की पार्टियों में मदिरा और...

You tube channel : Kutchi Bawa Talent Hub

https://www.youtube.com/channel/UCdC60ISgkqA-WKIfctSoDkA 🙏🏻મિત્રો કચ્છ ની કચ્છી બોલી માં દરબાર કે બાપુ ને માન થી બાવા કહે છે. જેમ કે કી અયો બાવા? કચ્છ જે બાવા કે ખીર આય. કચ્છી બાવા કે ઘણી ખમ્મા. એટલે જ આ ફેસબુક પેજ અને યુ ટ્યુબ ...

2nd મેરેજ એનીવસઁરી : યાદગાર ક્ષણો.

2nd મેરેજ એનીવસઁરી _ યાદગાર ક્ષણો. 🙏🏻આજના દિવસે તા. 05/03/2016 ના રોજ પ્રભુતામાં પગલાં પાડયા. આજ રોજ લગ્ન જીવન 2 વષોૅ પૂણઁ થયા. સમય ને પણ જાતા ક્યાં વાર લાગે છે!! લગ્ન ના બંધને જ્યારે બંધાવો છો ત્યારે સાથો સાથ તમે સામાજિક અને પારિવારિક જવાબદારીઓ થી બંધાવો છો. અહીં થી જીવન નો જાણે નવો આયામ શરૂ થતો મને લાગે છે. માતા-પિતા, ભાઈ - બહેન ની લાગણીઓ સાથે હવે પત્ની અને પુત્ર ની લાગણીઓ પણ મારા જીવન નો અભિન્ન અંગ બની. આ સમય દરમિયાન જીવન માં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. આ સમયે મારું કુટુંબ અને મારી અધાઁગના હીંમ્મત અને પ્રેમાળ હુંફ સાથે ખભે ખભો મિલાવી ને અડીખમ ઉભેલ. મારા જીવનસાથી એ અધાઁગી ની ફરજ નિભાવી મારી હીંમ્મત ને વધારી છે. હું સદાય મારા કામકાજ કે મારી કોઈ ફરજ કે વ્યક્તિગત કારણોસર વ્યસ્ત રહ્યો હોઈશ પણ તેણે મારી ગમે તે પરિસ્થિતિ માં પણ કાળજી લેવાનું ચુક્યા નથી. મારી માતા અને પત્ની બંને માં એક સમાનતા છે કે તેઓ હંમેશ લાગણીવશ મારી ફિક્ર કે ચિંતા માં હોય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર તો લગ્ન નું બંધન એ સાત જન્મો નું બંધન છે અને માં આશાપુરા માતાજીને પ્રાથઁના કે દરેક જીવન માં મને આજ કુટુંબીજનો મળે. શ્યામ ની સફ...

Ad