🙏શારીરિક અક્ષમતાથી ઉપર ઊઠી પોતાના અપ્રતિમ મનોબળથી કાળ (બ્રહ્માંડ)ના ગભઁ ને પોતાના મસ્તિષ્કમાં પ્રસ્થાપિત કરી.
(બ્લેક હોલ)વોમઁ હોલની ટાઈમ ટ્રાવેલ થી શરુ કરી ડાકઁ મેટરને પ્રકાશમાં લાવી.
આંખનાં પલકારાઓ થી બ્રહ્માંડને માપી લેનાર આ સદીના મહાન વૈજ્ઞાનિક,
આ ફાની દુનિયાને અલવિદા કહી એજ કાળના ગતાઁમાં વિલીન થઈ ગયા.
પોતાની અમર છાપ આ જગત પર છોડી જનાર મહાન વિભૂતિ એવા સ્ટીફન હોકીન્સને શ્રધ્ધાંજલી સહ નમન..પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ")
ફરાદી-કચ્છ.
9998839490..🙏🏻🅿

Comments
Post a Comment