2nd મેરેજ એનીવસઁરી _ યાદગાર ક્ષણો.
🙏🏻આજના દિવસે તા. 05/03/2016 ના રોજ પ્રભુતામાં પગલાં પાડયા.
આજ રોજ લગ્ન જીવન 2 વષોૅ પૂણઁ થયા.
સમય ને પણ જાતા ક્યાં વાર લાગે છે!!
લગ્ન ના બંધને જ્યારે બંધાવો છો ત્યારે સાથો સાથ તમે સામાજિક અને પારિવારિક જવાબદારીઓ થી બંધાવો છો.
અહીં થી જીવન નો જાણે નવો આયામ શરૂ થતો મને લાગે છે.
માતા-પિતા, ભાઈ - બહેન ની લાગણીઓ સાથે હવે પત્ની અને પુત્ર ની લાગણીઓ પણ મારા જીવન નો અભિન્ન અંગ બની.
આ સમય દરમિયાન જીવન માં અનેક ઉતાર-ચઢાવ આવ્યા.
આ સમયે મારું કુટુંબ અને મારી અધાઁગના હીંમ્મત અને પ્રેમાળ હુંફ સાથે ખભે ખભો મિલાવી ને અડીખમ ઉભેલ.
મારા જીવનસાથી એ અધાઁગી ની ફરજ નિભાવી મારી હીંમ્મત ને વધારી છે.
હું સદાય મારા કામકાજ કે મારી કોઈ ફરજ કે વ્યક્તિગત કારણોસર વ્યસ્ત રહ્યો હોઈશ પણ તેણે મારી ગમે તે પરિસ્થિતિ માં પણ કાળજી લેવાનું ચુક્યા નથી.
મારી માતા અને પત્ની બંને માં એક સમાનતા છે કે તેઓ હંમેશ લાગણીવશ મારી ફિક્ર કે ચિંતા માં હોય છે.
હિન્દુ શાસ્ત્રો અનુસાર તો લગ્ન નું બંધન એ સાત જન્મો નું બંધન છે અને માં આશાપુરા માતાજીને પ્રાથઁના કે દરેક જીવન માં મને આજ કુટુંબીજનો મળે.
શ્યામ ની સફર આનંદ મંગલમયી બની રહે તેવી અભ્યર્થના સહ.
પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા(''શ્યામ'')
ફરાદી - કચ્છ.
યુ ટ્યુબ ચેનલ : Kutchi Bawa Talent Hub
બ્લોગ : prjadeja-shyam.blogspot.in
9998839490..🙏🅿️

Comments
Post a Comment