Skip to main content

Posts

Showing posts from January, 2018

adcash banner

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત : ����વિશ્વાસઘાત���� વિશ્વાસ કયોૅ જેના પર, તે વિશ્વાસઘાતીય નીકળે છે. દોસ્તો જ ઘણીવાર, દુશ્મન પણ નીકળે છે. હસતા ચહેરા પાછળ ક્યારેક, ઉ...

સ્વાથઁ નું તાપણું

🙏🏻સ્વાથઁ નું તાપણું🙏🏻 અહીં તો ક્યાં કોઈ છે આપણું. સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું. હોય પૈસા ને હોય ગરજ ત્યારે, દોડી-દોડી સૌ કોઈ આવે વહારે. હરીફાઈ ની દોડમાં સૌને આરળ નીકળવું. પોતાનુ જલાવી, બુઝાવે અન્યનું તાપણું. અહીંતો ક્યાં કોઈ છે આપણું. સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું. સંબંધો ટક્યા છે, આ અધુરા સ્વાસ પર. ગયા પછી એના અહીં સળગશે તાપણું. હતો ઈશ્ર્વર તુજ પર એક ભરોસો. તે પણ પેલી રાખ પર તપાવ્યું છે તાપણું. અહીં તો ક્યાં કોઈ છે આપણું. સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું. આ ઠંડા સંબંધોમાં નથી રહ્યું કોઈ આપણું. આપણે પણ ચાલો તપાવીએ તાપણું. વૃતિ જોઈ માનવીની શરમાયો પ્રભુ હશે. લાગે છે "શ્યામ" તેનીય આજ ભીની છે પાંપણું. અહીં તો ક્યાં કોઈ છે આપણું. સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું..🙏🅿️ મિત્રો આ કવિતા તા. 14-08-2010 ના રોજ સ્વઅનુભવો અને આસપાસના ચાલતાં અમુક દંભ રુપી સંબંધો ના અનુભવ પરથી લખેલ. જે તા. 16-11-2010 ના રોજ દિવ્ય ભાસ્કર ની એક પૂર્તિ માં પ્રકાશિત થયેલ. પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા ("શ્યામ"). ફરાદી - કચ્છ. https://prjadeja-shyam.blogspot.com https:/...

પોસાશે નહીં

🙏🏻પોસાશે નહીં🙏🏻 આવી જજે તું મોત બની, ડર નથી એ ક્ષણનો મુને. કાયર બનીને જીવવું મારે, એક ક્ષણ પોસાશે નહીં. લડી લઈશ સંજોગો સામે, કરી લઈશ હું ખૂદના કામ. ઝુકાવવાની કોશિશ ના કર, ઝૂકવું હવે પોસાશે નહીં. વાત છે હવે અધિપત્યની, સ્વમાન ની કે આણ ની. એમ ડરીને કેમ જીવવું મારે, ડરવું હવે પોસાશે નહીં. ઉભા કરીશ "શ્યામ" આયુધ ખૂદના, હરાવવા એ સમય તુને. બસ બહું થયો અન્યાય તારો, હારવું હવે પોસાશે નહીં. ક્ષાત્ર નિયમ કમઁ, ધમઁને જાણું, કરૂ ઉપાસના ભગવતીની. પીછેહઠ એ હાર હોય તો, પીછે હઠવું હવે પોસાશે નહીં..🙏🅿️ 🙏🏻મિત્રો તા. 02-01-2011 ના રોજ લખેલી અને આજેય એટલી જ સચોટ રીતે લાગુ પડતી આ મારી કવિતા  ક્યારેક આવી પડેલા  ઝંઝાવાતી ચક્રવાત સમાન વિપરીત સંજોગો જ્યારે તમને વેર વિખેર કરી ચૂર ચૂર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તમારી અંદર જન્મ લેતી ક્ષાત્રધમઁ સહજ પ્રતિકારક જીદ્દ કે હઠ એ તમને ચોક્કસ વિજય અપાવે છે. બસ જરૂર હોય છે થોડી ધીરજ અને પ્રબળ ઈચ્છા શક્તિ સાથે ના પરિશ્રમ ની. જય માતાજી..🙏🅿️ 🙏🏻પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા.("શ્યામ") ફરાદી કચ્છ. https://www.facebook.com/pg/Prjadeja.shyam/photos...

વિશ્વાસઘાત

🙏🏻વિશ્વાસઘાત🙏🏻 વિશ્વાસ કયોૅ જેના પર, તે વિશ્વાસઘાતીય નીકળે છે. દોસ્તો જ ઘણીવાર, દુશ્મન પણ નીકળે છે. હસતા ચહેરા પાછળ ક્યારેક, ઉદાસી નીકળે છે. બહાદુરી ના ડફણા જીંકતા લોકો જ, કાયર નીકળે છે. વફા ની આશ જેના પર હોય, તે ક્યારેક બેવફા નીકળે છે. આંખ બંધ કરી વિશ્વાસ મૂકવા લાયક જ, "શ્યામ" ક્યારેક વિશ્વાસઘાતી નીકળે છે..🙏🅿️ મિત્રો તા. 15-09-2011 ના રોજ લખાયેલ આ મારી કવિતા ક્યારેક તમારા અનુભવ નું પણ તેમા નિરુપણ થયું હોય એવું લાગશે. માનવ સહજ ચંચળ પ્રકૃતિ ધરાવતા લોકો ક્યારેક એટલાં નજીક અને અંગત બની જાય છે તો ક્યારેક તદન વિકૃત બની આપણી નિકટતા ના વિશ્વાસ નો વિશ્વાસઘાત કરે છે. ત્યારે ઉભી થતી પરિસ્થિતિ ઘણી જ આઘાતજનક હોય છે..🙏🅿️ 🙏🏻પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા.("શ્યામ") ફરાદી કચ્છ. https://www.facebook.com/pg/Prjadeja.shyam/photos/ https://prjadeja-shyam.blogspot.com prjadeja09490@gmail.com Twitter.  @prjadeja9490 Mo.9998839490..🙏🏻🅿

કેન્સર (કકઁરોગ)🦀 નો ઈલાજ શક્ય છે.??

🙏🏻કેન્સર (કકઁરોગ)🦀 નો ઈલાજ શક્ય છે.?? *હા* કઈ રીતે. સમયસર ની સારવાર અને વહેલું નિદાન. મિત્રો આજે આપણી આસપાસ તમાકું, ગુટખા, પાનમસાલા, ખૈની, ઝરદા, બીડી, સિગારેટ, ચલમ, હુક્કા, દારૂ, બીયર, આલ્કોહોલ, વગેરે ના  અતિશય અતિક્રમણ કે બંધાણ ક્યારેક સ્વસ્થ  શરીરના કોષોને એટલી હદે ખોરવી નાંખે છે કે તેમાંથી પેદા થાય છે કકઁરોગ 🦀(કેન્સર). કેન્સર અનેક પ્રકારના છે. પરંતુ 40% કેન્સર🦀 ગુટખા,બીડી, તમાકું ને તેની પ્રોડક્ટ ના કારણે થાય છે. આ કેન્સર માં મોં ના કેન્સર નું પ્રમાણ ખૂબ વધારે છે. મોઢા(મોં) ના કેન્સર 🦀નું પૂવઁ નિવારણ. 1)તમાકું, ગુટખા, દારૂ નું વ્યસન નો કરવું. 2)પૌષ્ટિક આહાર લેવો. 3)મોઢા(મોં) ની સ્વચ્છતા રાખવી. 4)નિયમિત મોં ની જાત તપાસ કરવી અને કરાવવીં. 5) નિયમિત શારીરિક તપાસ કેન્સરના વહેલા નિદાન નું પ્રથમ પગથિયું છે. મોઢા(મોં)ના કેન્સર ના ભયસુચક લક્ષણો. 1)મોં મા સફેદ કે લાલ ચાંદુ. 2)મોં ખોલવામાં તકલીફ. 3)મોં મા ગાંઠ કે ચાઠુ. 4)મોં ની અંદર ની ચામડી માં ફેરફાર થવો. 5)મોં માંથી લોહી પડવું. કેવી તકેદારીઓ બચાવી શકે તમને કેન્સર ના જોખમ થી. 1) સમયસર ની તકેદારી અને વહેલું નિદાન. 2)પ્રોટીન સભર...

મિશન સિંહાસન

🙏🏻મિત્રો આજે આ લોકશાહી માં સત્તા અને સત્તા ના સ્થાનો નું રુપ કાંઈક બદલાયેલ જોવા મળે છે.  આજે જ્યારે દરેક જગ્યાએ ક્ષત્રિય સમાજ ની ઉપેક્ષા થતી હોય ત્યારે આપણી સંસ્થા શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ - ગાંધીનગર ખાતેથી મિશન સિંહાસન આહલેક જગાવી.  આજે બદલાયેલા સત્તા ના સ્થાનો જેવા કે સનદી સેવાઓ, વગઁ એક થી વગઁ ત્રણ તેમજ અન્ય ક્ષેત્રોમાં આપણાં યુવાનો વધુ ને વધુ સંખ્યામાં જોડાય તે માટે ના પ્રયાસો ને નવા આયામ(IAS ACADEMY-લેકાવાડા) પર SKKRSS સંસ્થા લઈ જઈ રહી છે.  ત્યારે  સંસ્થા ના "મિશન સિંહાસન" ની ઝુંબેશ ને સમપિઁત મારી એક રચના. પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ")  ફરાદી(કચ્છ)  લેખ અંગત મંતવ્ય આધારિત.. https://prjadeja-shyam.blogspot.in 9998839490..🙏🏻🅿

શહિદ વીર જવાન ને શત્ શત્ નમન..🙏🅿️

🙏શહિદ વિર ને સો સો સલામ શત્ શત્ નમન. માં ભરતી ની રક્ષા માટે હંમેશા રાજપૂત ક્ષત્રિયો અગ્રેસર રહ્યા છે ઈતિહાસ જેનો સાક્ષી છે ત્યારે કચ્છ ના માંડવી તાલુકાના ગામ તલવાણા ના ઝાલા હરદીપસિંહજી સહદેવસિંહજી એ પઠાણકોટ માં દેશ ની રક્ષા કરતા કરતા વીરગતિ પામ્યા છે શહીદ વીર હરદીપ સિંહ ઝાલા ને સો સો સલામ. ભારતીય આર્મી માં ફરજ બજાવતા શ્રી હરદીપસિંહજી સહદેવસિંહજી ઝાલા મૂળ ગામ ચચાણા અને છેલ્લા 40 વર્ષોથી કચ્છ ના માંડવી તાલુકા ના તલવાણા ગામ માં રહેતા હતા ને તારીખ 12 /1 ના પઠાણકોટ પંજાબ માં અંતકી હુમલા માં દેશ ની સેવા કરતા શહીદ થાયા છે. જેમને આવતી કાલે સવારે આર્મી ના પ્લેન માં અમદાવાદ લાવામાં આવ્યા. જ્યાં ભારતીય સેના અને પોલીસ દ્વારા શહીદ ને સલામી આપી ને રોડ મારફતે કચ્છ લાવામાં આવ્યા.  વિર શહીદ ને આજ રોજ તા. 14/01/2018 ના સાંજે 4 વાગે તલવાણા મુકામે તેમના નશ્વર દેહ ને અંતિમ વિદાય આપવા માં આવશે. જેમાં કચ્છ ભર માંથી રાજકીય,સરકારી, અધિકારી ઓ ઉપસ્થિત રહીને સદગત શહીદ ના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવા માં આવશે. ક્ષત્રિય સમાજ માટે આ એક ખૂબ જ દુઃખદ બનાવ બની રહ્યો છે જેના જીવન માં ક્ષત્રત્વ બિરાજમાન છે એ...

સ્વ.ઝાલા મહાવીરસિંહ મંગરૂભા સ્મૃતિ શિષ્યવૃત્તિ - 2018 ફરાદી સ્કૂલ

🙏🏻મિત્રો મારો પ્રાથમિક અભ્યાસ ગામ ની જ સ્કૂલ માં થયો હતો. આ દરમિયાન મને મળલી શિષ્યવૃત્તિ નું ઋણ સ્વિકાર કરી 5 વરસ હું ફુલ નહીં તો ફુલ ની પાંદડી દ્વારા ઋણ મૂક્ત થવા નો સંકલ્પ કર્યો. વષઁ 2014 થી સતત 4 વરસ મારા પિતા શ્રી ના હસ્તે 26 જાન્યુઆરી ના શિષ્યવૃત્તિ વિતરણ જરુરીયાત અને યોગ્ય વિદ્યાર્થીઓ ને આપી. આ વર્ષે ધોરણ 6,7,8 માટે 50 પ્રશ્ર્નો નુ એક પેપર લેવાનું તા. 27/12/17 ના રોજ નક્કી કર્યું. આ દરમિયાન મામા શ્રી સ્વ.ઝાલા મહાવીરસિંહ મેઘપર(ઝાલા) નું દુઃખદ અવસાન થતાં આ પરીક્ષા પેપર ને તેમની સ્મૃતિ સાથે નામ જોડી અને ઋણ સ્વિકાર નો નાનો પ્રયાસ હતો. આ પેપર ના ટાઈપીંગ થી લઈને પ્રિન્ટીંગ સુધી ગામના લાગણીશીલ અને પ્રતિભાશાળી મિત્રો પ્રશાંત મોતા અને અજયસિંહ જાડેજા નો સાથ સહકાર મળ્યો તે બદલ તેઓનો હું ખુબ ખુબ આભારી છું. આ ઉપરાંત ફરાદી પંચાયતી પ્રાથમિક શાળા ના આચાર્ય થી લઈને દરેક શિક્ષકો એ પુરા સાથ સહકાર અને ઉત્સાહ થી સહકાર આપ્યો. આ રીતે 5 વરસ ના શિષ્યવૃત્તિ ઋણ સ્વિકાર નાં સંકલ્પ ને પૂર્ણ કરતાં ખૂબ આનંદ થયો. માં આશાપુરા માતાજીના આશિર્વાદ અને કૃપા હશે તો આગળ ના ભવિષ્યમાં પણ આવા આયોજન નું વિચારશું. પ્રાથમિ...

એક મામિઁક કોમીક પોસ્ટ ધોળાવીરા પર

🙏🏻એક મામિઁક કોમીક પોસ્ટ મિત્રો આ પોસ્ટ સાથે એક ફોટો મુકેલ છે જે હડ્ડપીયન સભ્યતા - સિંધુ સભ્યતા ની વિશિષ્ટતા નું પ્રમાણ છે જે તે સમય નું સાઈન બોડઁ⛩🚏🚧 કચ્છ જિલ્લા ના ધોળાવીરા માંથી મળી આવેલ છે.  હાલ ની પ્રવાસીઓ ની પરિસ્થિતિ નો તાદ્દશ ચિતાર તે સમય ની સંસ્કૃતિ ના લોકો રજુ કરી ને જાણે દુનિયા ને કહેતા હોય, "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા"-વેલ કમ ટુ ધોળાવીરા. પુષ્પરાજ સિંહ જાડેજા-ફરાદી ("શ્યામ") 9998839490. https://prjadeja-shyam.blogspot.in..🙏🏻🅿😜😜😇☺😊😉

🙏🏻જય માતાજી મિત્રો શ્રી કચ્છ કાઠિયાવાડી રાજપૂત સેવા સમાજ(SKKRSS) સાથે સંકલ્પ બેચ 2017 (પી. આઈ. બેચ) થી જોડાવાનો અવસર મળ્યો. આ દરમિયાન સંસ્થા ની પ્રવૃતિઓ થી રુબરુ થવાનો મોકો મળ્યો અને સંસ્થા ની પ્રવૃત્તિ તેમજ તેના મિશન અને વિઝન થી અભિભૂત થઈ મિશન સિંહાસન ની આહલેક ની પોકાર ને જ્ઞાનશક્તિ રુપી રથયાત્રા થી સમાજ ઉત્થાન ની પ્રત્તિબધ્ધતા ને વંદન. ફુલ નહીં તો ફુલ ની પાંદડી સમાન મારા શબ્દો રુપી પુષ્પો થી સંસ્થા ને આ મારી રચના ભાવાપઁણ કરુ છું. પુષ્પરાજ સિંહ જાડેજા("શ્યામ") ફરાદી કચ્છ. 9998839490..🙏🏻🅿

🙏🏻 *"શિક્ષણ ની જ્યોત"* 🙏🏻 શિક્ષણ ની એક જ્યોત જગાવી છે.  સમાજ ઉસ્થાન ની નવી રાહ કંડારી છે.  જ્ઞાન શક્તિ ની અંજલિ ભરી ને,  *Skkrss* (સંસ્થા) ને વટવૃક્ષ બનાવી છે.  શિક્ષણ ની એક જ્યોત જગાવી છે.  ઉંચા સ્વપ્નો ની, અલગ રાહો ની,  નવા ઉદય ની ક્ષિતિજ પ્રસરાવી છે.  ધન્ય થયા સહયોગ થકી દાતાઓ ના,  સંસ્થાએ લાગણી સ્વિકારી છે.  શિક્ષણ ની એક જ્યોત જગાવી છે  'શ્યામ' ભેખ લઈ મિશન સિંહાસન નો,  પોતાની શક્તિ સૌએ લગાડી છે.  કાયઁ સિધ્ધિ ની પ્રાથઁના સરસ્વતી ને,  મંદિર રૂપી કેરીયર એકેડમી બનાવી છે.  શિક્ષણ ની એક જ્યોત જગાવી છે. 🙏🏻પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા.(શ્યામ) ફરાદી કચ્છ.  prjadeja09490@gmail.com 9998839490..🙏🏻🅿

Ad