🙏🏻સ્વાથઁ નું તાપણું🙏🏻
અહીં તો ક્યાં કોઈ છે આપણું.
સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું.
હોય પૈસા ને હોય ગરજ ત્યારે,
દોડી-દોડી સૌ કોઈ આવે વહારે.
હરીફાઈ ની દોડમાં સૌને આરળ નીકળવું.
પોતાનુ જલાવી, બુઝાવે અન્યનું તાપણું.
અહીંતો ક્યાં કોઈ છે આપણું.
સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું.
સંબંધો ટક્યા છે, આ અધુરા સ્વાસ પર.
ગયા પછી એના અહીં સળગશે તાપણું.
હતો ઈશ્ર્વર તુજ પર એક ભરોસો.
તે પણ પેલી રાખ પર તપાવ્યું છે તાપણું.
અહીં તો ક્યાં કોઈ છે આપણું.
સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું.
આ ઠંડા સંબંધોમાં નથી રહ્યું કોઈ આપણું.
આપણે પણ ચાલો તપાવીએ તાપણું.
વૃતિ જોઈ માનવીની શરમાયો પ્રભુ હશે.
લાગે છે "શ્યામ" તેનીય આજ ભીની છે પાંપણું.
અહીં તો ક્યાં કોઈ છે આપણું.
સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું..🙏🅿️
મિત્રો આ કવિતા તા. 14-08-2010 ના રોજ સ્વઅનુભવો અને આસપાસના ચાલતાં અમુક દંભ રુપી સંબંધો ના અનુભવ પરથી લખેલ.
જે તા. 16-11-2010 ના રોજ દિવ્ય ભાસ્કર ની એક પૂર્તિ માં પ્રકાશિત થયેલ.
પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા ("શ્યામ").
ફરાદી - કચ્છ.
https://prjadeja-shyam.blogspot.com
https://prjadeja-shyam.blogspot.com
Prjadeja09490@gmail.com
મો. 9998839490..🙏🏻🅿
અહીં તો ક્યાં કોઈ છે આપણું.
સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું.
હોય પૈસા ને હોય ગરજ ત્યારે,
દોડી-દોડી સૌ કોઈ આવે વહારે.
હરીફાઈ ની દોડમાં સૌને આરળ નીકળવું.
પોતાનુ જલાવી, બુઝાવે અન્યનું તાપણું.
અહીંતો ક્યાં કોઈ છે આપણું.
સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું.
સંબંધો ટક્યા છે, આ અધુરા સ્વાસ પર.
ગયા પછી એના અહીં સળગશે તાપણું.
હતો ઈશ્ર્વર તુજ પર એક ભરોસો.
તે પણ પેલી રાખ પર તપાવ્યું છે તાપણું.
અહીં તો ક્યાં કોઈ છે આપણું.
સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું.
આ ઠંડા સંબંધોમાં નથી રહ્યું કોઈ આપણું.
આપણે પણ ચાલો તપાવીએ તાપણું.
વૃતિ જોઈ માનવીની શરમાયો પ્રભુ હશે.
લાગે છે "શ્યામ" તેનીય આજ ભીની છે પાંપણું.
અહીં તો ક્યાં કોઈ છે આપણું.
સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું..🙏🅿️
મિત્રો આ કવિતા તા. 14-08-2010 ના રોજ સ્વઅનુભવો અને આસપાસના ચાલતાં અમુક દંભ રુપી સંબંધો ના અનુભવ પરથી લખેલ.
જે તા. 16-11-2010 ના રોજ દિવ્ય ભાસ્કર ની એક પૂર્તિ માં પ્રકાશિત થયેલ.
પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા ("શ્યામ").
ફરાદી - કચ્છ.
https://prjadeja-shyam.blogspot.com
https://prjadeja-shyam.blogspot.com
Prjadeja09490@gmail.com
મો. 9998839490..🙏🏻🅿
Adbhut bhai poem
ReplyDeleteThank you very much bhai saheb
Delete