🙏🏻વિશ્વાસઘાત🙏🏻
વિશ્વાસ કયોૅ જેના પર,
તે વિશ્વાસઘાતીય નીકળે છે.
દોસ્તો જ ઘણીવાર,
દુશ્મન પણ નીકળે છે.
હસતા ચહેરા પાછળ ક્યારેક,
ઉદાસી નીકળે છે.
બહાદુરી ના ડફણા જીંકતા લોકો જ,
કાયર નીકળે છે.
વફા ની આશ જેના પર હોય,
તે ક્યારેક બેવફા નીકળે છે.
આંખ બંધ કરી વિશ્વાસ મૂકવા લાયક જ,
"શ્યામ" ક્યારેક વિશ્વાસઘાતી નીકળે છે..🙏🅿️
મિત્રો તા. 15-09-2011 ના રોજ લખાયેલ આ મારી કવિતા ક્યારેક તમારા અનુભવ નું પણ તેમા નિરુપણ થયું હોય એવું લાગશે.
માનવ સહજ ચંચળ પ્રકૃતિ ધરાવતા લોકો ક્યારેક એટલાં નજીક અને અંગત બની જાય છે તો ક્યારેક તદન વિકૃત બની આપણી નિકટતા ના વિશ્વાસ નો વિશ્વાસઘાત કરે છે.
ત્યારે ઉભી થતી પરિસ્થિતિ ઘણી જ આઘાતજનક હોય છે..🙏🅿️
🙏🏻પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા.("શ્યામ")
ફરાદી કચ્છ.
https://www.facebook.com/pg/Prjadeja.shyam/photos/
https://prjadeja-shyam.blogspot.com
prjadeja09490@gmail.com
Twitter. @prjadeja9490
Mo.9998839490..🙏🏻🅿

Sad filling with me
ReplyDeleteBad experience