Skip to main content

Posts

adcash banner

કાનજી ભુટ્ટા બારોટ : લોકવાતાઁઓ ના ખરા કસબી

🙏🏻કાનજી ભુટ્ટા બારોટ 🙏🏻 જન્મ સ્થળ - ચલાલા, અમરેલી, કાઠિયાવાડ. કાનજી ભુટ્ટા બારોટ એ બારોટ પરંપરાના છેલ્લા વાતાઁકાર તરીકે ઓળખવામાં આવે છે. કાનજી ભુટ્ટા બારોટે ડાયરાઓ દ્વારા લોકવાતાઁઓ રજુ કરી હતી. કાનજી ભુટ્ટા બારોટને ઈ.સ. 1988માં રાષ્ટ્રપતિ દ્વારા " પદ્મશ્રી " એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા હતાં. કાનજી ભુટ્ટા બારોટની જીથરો ભાભો, કાળિયો ઢગો વગેરે જેવી પ્રખ્યાત હાસ્યરસથી ભરપૂર લોકવાતાઁઓ પ્રસિદ્ધ થયેલ છે. જીથરા ભાભા વાતાઁ પરથી ગુજરાતી ફિલ્મ પણ બનેલ છે. ઈ.સ.1990ના રોજ પ્રખ્યાત લોક સાહિત્યકાર કાનજી ભુટ્ટા બારોટે અંતિમ શ્ર્વાસ લીધા..🙏🏻🅿 https://youtu.be/n9NcnBTUTzI Https://youtube.com/c/KutchiBawaTalentHub Prjadeja-shyam.blogspot.in 🙏🏻🅿 https://youtu.be/n9NcnBTUTzI

લેટેસ્ટ 2018 || માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી ની જુગલ જોડી || @ફરાદી_મ...

લેટેસ્ટ || માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી || જુગલ જોડી || 2018 ભજનની ભૂ...

🙏Tribute to the Legend :Maharana Pratapsinhji of Mewad🙏

https://youtu.be/y247jwCPq1s 🙏Tribute to the Legend :Maharana Pratapsinhji of Mewad🙏  મિત્રો આજે મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી પર એક સુચન છે કે તેમનું જીવનચરીત્ર 3 વખત અવશ્ય વાંચવું અને મનોમંથન કરવું. આપને એક અદ્ભુત ઊર્જાનો અનુભવ થાસે. ક્યારેય કોઈપણ પરીસ્થિતિ તમને ડરાવી કે ડગાવી નહીં શકે. એક અખૂટ ધીરજ, શોયઁ, સાહસ, વચનબધ્ધતા, ટેક, સ્વાભિમાન, સેવા, સમપઁણ, સમથઁતા, એકલ જુજારુપન, પ્રત્તિબધ્ધતા, નીડરતા, સાતત્યપૂણઁ અને સાત્ત્વિક જીવન, અટૂટ વિશ્વાસ અને ટેક. એવું તો ઘણું ઘણું ઘણુંબધું છે જે તમારી હર એક પરિસ્થિતિમાં તમને સ્થિરતા આપશે. તેમની આત્મકથા ત્રણ વાર જરૂરથી વાંચવા નમ્ર અનુરોધ છે. મારા અનુભવો માંથી સાભાર. "શ્યામ"ના હસ્તાક્ષર. પુષ્પરાજ સિંહ જાડેજા("શ્યામ") ફરાદી - કચ્છ. 1⃣prjadeja1.blogspot.com 2⃣ મહારાણા પ્રતાપસિંહજીનો ત્રિબ્યુટ વિડિયો જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. https://youtu.be/y247jwCPq1s વિડિયો સૌજન્ય :તલવારબાજી ટીમ-શકત શનાળા(મોરબી) અને યુવરાજ સિંહ ઝાલા. અન્ય માહિતી સ્ત્રોત મિત્ર યુવરાજસિંહ જાડેજા ગોંડલ.(યુયુત્સુ) 👑👑👑👑👑 મહારાણા પ્રતાપ જયંતી 👑👑👑👑...

Tribute to the Legend : Maharana Pratapsinhji of Mewad

https://youtu.be/y247jwCPq1s *🦁Tribute to The Legend 🦁* Must watch this video. 🙏🏻મિત્રો આજે * મહારાણા પ્રતાપસિંહજી * ની જન્મજયંતી પર એક સુચન છે કે તેમનું * જીવનચરીત્ર * 3 વખત અવશ્ય વાંચવું અને મનોમંથન કરવું. એક અદમ્ય અને અદ્ભુત ઊર્જાનો અનુભવ થાસે આપને. ક્યારેય કોઈપણ પરીસ્થિતિ તમને ડરાવી કે ડગાવી નહીં શકે. એક અખૂટ ધીરજ, શોયઁ, સાહસ, વચનબધ્ધતા, ટેક, સ્વાભિમાન, સેવા, સમપઁણ, સમથઁતા, એકલ જુજારુપન, પ્રત્તિબધ્ધતા, નીડરતા, સાતત્યપૂણઁ અને સાત્ત્વિક જીવન, અટૂટ વિશ્વાસ અને ટેક. એવું તો ઘણું ઘણું ઘણુંબધું છે જે તમારી હર એક પરિસ્થિતિમાં તમને સ્થિરતા આપશે. ત્રણ વાર જરૂરથી વાંચવા નમ્ર અનુરોધ. વિડિયો સૌજન્ય : * તલવારબાજી* *ટીમ-શકત શનાળા(મોરબી)* *અને યુવરાજ સિંહ ઝાલા* ..🙏🏻🅿 મારા અનુભવો માંથી સાભાર *" શ્યામ"ના હસ્તાક્ષર.* *પુષ્પરાજ સિંહ જાડેજા("શ્યામ")*  *ફરાદી - કચ્છ.* 1⃣prjadeja-shyam.blogspot.in 2⃣https://www.youtube.com/c/KutchiBawaTalentHub . .🙏🏻🅿 🙏🏻नाम - कुँवर प्रताप जी (श्री महाराणा प्रताप सिंह जी) जन्म - 9 मई, 1540 ई. जन्म भूमि - कुम्भलगढ़, राजस्थान पुण्य तिथि - 29...

🙏🏻 SKKRSS : સન્માન સમારંભ અને પ્રથમ સ્નેહ મિલન સમારોહ 🙏🏻

🙏🏻 SKKRSS : સન્માન સમારંભ અને પ્રથમ સ્નેહ મિલન સમારોહ 🙏🏻     તા. 22, એપ્રિલ 2018, ગાંધીનગર. તાજેતરમાં ગાંધીનગર ખાતે સફળતાના પયાઁય સમાન સંસ્થા શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર થયેલ ગુજરાત વહીવટી સેવા અને ગુજરાત મુલ્કી સેવા વગઁ 1,2 ના સફળ ઉમેદવારો નો સન્માન સમારોહ તથા સંસ્થાનાં પૂર્વ તાલીમાર્થીઓનું "પ્રથમ સ્નેહ મિલન" યોજવામાં આવ્યો. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત શ્રી સુજાનસિંહ ગોહિલે કયુઁ. આમંત્રિત મંચસ્થ મહેમાનોમાં માન. શ્રી શંકરસિંહ રાણા (ચેરમેન - મધુર ડેરી)  માન.શ્રી એચ. બી. વરીયા સાહેબ,(ભૂતપૂર્વ ગુજરાત રાજ્ય સેવા આયોગ સભ્ય)  બા શ્રી દશરથબા મહેન્દ્રસિંહ પરમાર,(મુખ્ય દાતાશ્રી લેકાવાડા એકેડમી) માન. શ્રી સી. જે. ચાવડા સાહેબ,(ધારાસભ્ય ગાંધીનગર - મુખ્ય દાતાશ્રી _લેકાવાડા એકેડમી)  માન. શ્રી મયંકસિંહ ચાવડા,(D.IG-ગાંધીનગર) માન.શ્રી અશોકસિંહ પરમાર સાહેબ,(નાયબ સચિવશ્રી) માન. શ્રી રમજુભા જાડેજા સાહેબ(પ્રમુખ શ્રી ક.કા.રા.સે.સમાજ) સહિતના મહાનુભાવોની અમુલ્ય હાજરી થકી આ પ્રસંગ દીપી ઊઠ્યો. મહેમાનોના માગઁદશઁન...

લોકશાહીના મંદિરની મુલાકાતે

🙏🏻 લોકશાહીના મંદિરની મુલાકાતે🙏 આજ રોજ તા. - 23 માર્ચ 2018 અને શહીદ દિન ના રોજ લોકશાહીના મંદિર સમા ગુજરાતના એપી સેન્ટર એવા ગાંધીનગર મધ્યે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ અને પ્રશ્ર્નોતરીના જીવંત સત્રની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું. સૌ મિત્રો અને માગઁદશઁક એવા વડીલો ના સાનિધ્યમાં આ મુલાકાત એક યાદગાર મુલાકાત બની ગઈ. જાણે ગાંધીનગરના એક નાના હોલ માંથી ગુજરાતના 6 કરોડની જનતાનો દોરી સંચાર થતો હોય તેવું માલુમ પડ્યું. ભવ્યાતિભવ્ય વિધાનસભા સંકુલ અને નયનરમ્ય ફુલોથી સુશોભિત વિશાળ પરિસર ખૂબ જ આકષઁક હતાં. તો પરિસરની સિક્યોરિટી સિસ્ટમ અને ગૃહમાં સાજઁટો દ્વારા સંચાલિત સિક્યોરિટી સીસ્ટમ ખૂબ કાબિલેદાદ સરાહનીય હતી. પરંતું થોડા સમય પહેલાં સજાઁયેલા વિધાનસભા ગૃહના વરવા દ્રશ્યોના સાક્ષી ગુજરાત બન્યું પછી માનવ સહજ ઉત્કંઠા હતી કે, એવી તે કેવી રીતે થતી હશે ગૃહની કાર્યવાહી કે આજે આ નોબત આવીને ઊભી છે વિકાસના પયાઁય એવા ગુજરાતની?? પરંતુ આ 20 મિનિટની મુલાકાત એકંદરે શાંતિપૂર્ણ ચર્ચામાં શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે મિઠી રકઝક માં પસાર થયો. વિપક્ષના લોક પ્રતિનિધિઓ તરફથી લોકોના પ્રશ્નોની વાચાનો બહુ સિફતપૂર્વક આંકડાકીય માહિત...

Ad