🙏🏻કાનજી ભુટ્ટા બારોટ 🙏🏻
જન્મ સ્થળ - ચલાલા, અમરેલી, કાઠિયાવાડ.
કાનજી ભુટ્ટા બારોટ એ બારોટ પરંપરાના છેલ્લા વાતાઁકાર તરીકે ઓળખવામાં આવે છે.
કાનજી ભુટ્ટા બારોટે ડાયરાઓ દ્વારા લોકવાતાઁઓ રજુ કરી હતી.
કાનજી ભુટ્ટા બારોટને ઈ.સ. 1988માં રાષ્ટ્રપતિ દ્વારા " પદ્મશ્રી " એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા હતાં.
કાનજી ભુટ્ટા બારોટની જીથરો ભાભો, કાળિયો ઢગો વગેરે જેવી પ્રખ્યાત હાસ્યરસથી ભરપૂર લોકવાતાઁઓ પ્રસિદ્ધ થયેલ છે.
જીથરા ભાભા વાતાઁ પરથી ગુજરાતી ફિલ્મ પણ બનેલ છે.
ઈ.સ.1990ના રોજ પ્રખ્યાત લોક સાહિત્યકાર કાનજી ભુટ્ટા બારોટે અંતિમ શ્ર્વાસ લીધા..🙏🏻🅿
https://youtu.be/n9NcnBTUTzI
Https://youtube.com/c/KutchiBawaTalentHub
Prjadeja-shyam.blogspot.in 🙏🏻🅿https://youtu.be/n9NcnBTUTzI

Comments
Post a Comment