🙏🏻કેન્સર (કકઁરોગ)🦀 નો ઈલાજ શક્ય છે.?? *હા* કઈ રીતે. સમયસર ની સારવાર અને વહેલું નિદાન. મિત્રો આજે આપણી આસપાસ તમાકું, ગુટખા, પાનમસાલા, ખૈની, ઝરદા, બીડી, સિગારેટ, ચલમ, હુક્કા, દારૂ, બીયર, આલ્કોહોલ, વગેરે ના અતિશય અતિક્રમણ કે બંધાણ ક્યારેક સ્વસ્થ શરીરના કોષોને એટલી હદે ખોરવી નાંખે છે કે તેમાંથી પેદા થાય છે કકઁરોગ 🦀(કેન્સર). કેન્સર અનેક પ્રકારના છે. પરંતુ 40% કેન્સર🦀 ગુટખા,બીડી, તમાકું ને તેની પ્રોડક્ટ ના કારણે થાય છે. આ કેન્સર માં મોં ના કેન્સર નું પ્રમાણ ખૂબ વધારે છે. મોઢા(મોં) ના કેન્સર 🦀નું પૂવઁ નિવારણ. 1)તમાકું, ગુટખા, દારૂ નું વ્યસન નો કરવું. 2)પૌષ્ટિક આહાર લેવો. 3)મોઢા(મોં) ની સ્વચ્છતા રાખવી. 4)નિયમિત મોં ની જાત તપાસ કરવી અને કરાવવીં. 5) નિયમિત શારીરિક તપાસ કેન્સરના વહેલા નિદાન નું પ્રથમ પગથિયું છે. મોઢા(મોં)ના કેન્સર ના ભયસુચક લક્ષણો. 1)મોં મા સફેદ કે લાલ ચાંદુ. 2)મોં ખોલવામાં તકલીફ. 3)મોં મા ગાંઠ કે ચાઠુ. 4)મોં ની અંદર ની ચામડી માં ફેરફાર થવો. 5)મોં માંથી લોહી પડવું. કેવી તકેદારીઓ બચાવી શકે તમને કેન્સર ના જોખમ થી. 1) સમયસર ની તકેદારી અને વહેલું નિદાન. 2)પ્રોટીન સભર...