https://www.youtube.com/channel/UCdC60ISgkqA-WKIfctSoDkA
🙏🏻મિત્રો કચ્છ ની કચ્છી બોલી માં દરબાર કે બાપુ ને માન થી બાવા કહે છે.
જેમ કે
કી અયો બાવા?
કચ્છ જે બાવા કે ખીર આય.
કચ્છી બાવા કે ઘણી ખમ્મા.
એટલે જ આ ફેસબુક પેજ અને યુ ટ્યુબ ચેનલ નું નામ ક્ચ્છી બાવા ટેલેન્ટ હબ રાખેલ છે.
તમને આ પેજ અને યુ ટ્યુબ ચેનલ નો હેતુ ગમે તો વધારે માં વધારે લોકોને શેયર કરો.
સબસ્ક્રાઈબ કરો ફ્રી.
મિત્રો આપની આસપાસ કોઈ Unknown ટેલેન્ટ ધરાવતા લોકો હોય અને આપ ને નીચે ના લીસ્ટ માંથી યોગ્ય લાગે તો તેઓની પુરી ડીટેઈલ, કોન્ટેક્ટ સાથે નો વિડિયો અમને મોકલો.
અમારો સંપર્ક સૂત્ર નીચે આપેલ છે.
અમે અમારી યુ ટ્યુબ ચેનલ "Kutchi Bawa Talent Hub" પર તેને પ્રમોટ કરી પ્રોત્સાહિત કરીશું.
કલા
સંસ્કૃતિ
તલવારબાજી
ધોડે સવારી અને કરતબ
પાઘ-સાફા
વાદ્ય વાદન
ગીત - સંગીત
આટઁ
નૃત્ય
એકાંકી નાટક
નૃત્ય નાટીકા
અને અન્ય.
આ યુ ટ્યુબ ચેનલ એક ઓપન પ્લેટફોર્મ છે જે દરેક ટેલન્ટેડ વ્યક્તિ ને પ્રોત્સાહિત કરશે.
વિડિયો ની ક્વોલિટી સારી હોય તેનું ધ્યાન રાખવું અને વિડિયો સાથે વિડિયો ની ડીટેઈલ પણ મોકલવી.
વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી.
ફ્રી માં સબસ્ક્રાઈબ કરો,
લાઈક, કોમેન્ટ કરો.
શેયર કરો.
અમારો કોન્ટેક્ટ :
Prjadeja-shyam.blogspot.com
Prj.shyam@yahoo.com
📲9998839490.
Kutchi Bawa Talent Hub Team..🙏🅿️

Comments
Post a Comment