Skip to main content

adcash banner

Kutchi Bawa Talent Hub : એક પ્લેટફોર્મ આપના હુન્નર ને પહેચાન આપવા માટે નું

https://www.youtube.com/channel/UCdC60ISgkqA-WKIfctSoDkA

મિત્રો આપની આસપાસ કોઈ Unknown ટેલેન્ટ ધરાવતા લોકો હોય અને આપ ને નીચે ના લીસ્ટ માંથી યોગ્ય લાગે તો તેઓની પુરી ડીટેઈલ, કોન્ટેક્ટ સાથે નો વિડિયો અમને મોકલો.
અમારો સંપર્ક સૂત્ર નીચે આપેલ છે.
અમે અમારી યુ ટ્યુબ ચેનલ "Kutchi Bawa Talent Hub" પર તેને પ્રમોટ કરી પ્રોત્સાહિત કરીશું.
કલા
સંસ્કૃતિ
તલવારબાજી
ધોડે સવારી અને કરતબ
પાઘ-સાફા
ગીત - સંગીત
આટઁ
નૃત્ય
એકાંકી નાટક
નૃત્ય નાટીકા
અને અન્ય.
ફ્રી માં સબસ્ક્રાઈબ કરો,
લાઈક, કોમેન્ટ, શેયર કરો.
અમારો કોન્ટેક્ટ :
Prjadeja-shyam.blogspot.com
Prj.shyam@yahoo.com
9998839490..🙏🅿️

Comments

Ad