🙏મિત્રો એક શિકાર કરી ને જીવતો ખૂંખાર દીપડો જ્યારે એક બબુન વાંદરા ના બચ્ચા ને જોવે છે તો ત્યારે તે તેના સ્વભાવ થી વિપરીત જાણે માનવીય સંવેદના જન્મી હોય તેમ તેનું જતન કરવા લાગે છે ત્યારે આપણે માણસ બની ને પણ પશુતા નથી છોડી શકતા.
ત્યારે આ બંને અબોલ જીવો જાણે માણસ ની માનવીય સંવેદનશીલતા ને ઢંઢોરવા નું કામ કરતાં હોય તેવું લાગે છે.
કવિ સુંદરમ્ ની પંક્તિ યાદ આવી ગઈ.
"હું માનવી માનવ થાવ તોય ઘણું.".
http://prjadeja-shyam.blogspot.com..🙏🅿️

Comments
Post a Comment