https://youtu.be/LrwGY6VWSEg
https://youtu.be/K7OTFLIFezI
https://youtu.be/LrwGY6VWSEg
🙏🏻મિત્રો ફરાદી મધ્યે તા. 13-02-2018 ના મહા શિવરાત્રી ના મહાપવઁ નિમિત્તે રાજગોર મણિશંકર પરિવાર(કારા જ્વેલર્સ - દુબઈ) તરફ થી ભીડભંજન મહાદેવ મંદિર ના પ્રાંગણ માં
ભવ્ય સંતવાણી /લોકડાયરો/રામભાવ ભજન ના પ્રોગ્રામ માં
ગુજરાત કોહિનૂર સૂરસમ્રાટ કિતિઁદાન ભાઈ ગઢવી અને
લોક સાહિત્યકાર હાસ્ય સમ્રાટ માયાભાઈ આહીર નો પ્રોગ્રામ વેગડ સાઉન્ડ ના સથવારે પ્રયોજન થયું.
આમ તો ફરાદી, તા. માંડવી (ક્ચ્છ) એ ભજન સમ્રાટ એવા પૂજ્ય નારાયણ સ્વામી બાપુ માટે કમઁ ભુમી સમાન છે.
વષોૅ સુધી તેઓએ ફરાદી માં રામદેવ પીર ના સાનિધ્ય માં ભજનો /લોકડાયરા કયાઁ.
તેઓના સમય બાદ પણ ફરાદી મધ્યે નામી - અનામી ભજન કલાકારો એ પોતાના સુર રેલાવ્યા છે.
ત્યારે લાગે કે ફરાદી ચોક્કસ દૈવત્વ ધરાવતી ભૂમિ લાગે છે માટે જ ફરાદી ના વતની "શ્યામ" એ,
આ ભૂમિ ના ઋણ સ્વિકાર અને પ્રેમ માટે 'મને મારું વતન પ્યારૂ છે' એ ગીત ની રચના 2011 માં કરેલ હતી.
આવી રામદેવ પીર ના સાક્ષાત્કાર વારી માં આશાપુરા ની કૃપા ધરાવતી ભુમિ ને નમન.
આવા દાતાઓ અને ગાયો ની વારે આવતાં વીરો, દાનવીરો ને Kutchi Bawa Talent Hub ટીમ વતી વંદન..🙏🅿️

Comments
Post a Comment