https://youtu.be/5gtv3PtBNx0
🙏🏻મિત્રો ફરાદી મધ્યે તા. 13-02-2018 ના મહા શિવરાત્રી ના મહાપવઁ નિમિત્તે રાજગોર મણિશંકર પરિવાર(કારા જ્વેલર્સ - દુબઈ) તરફ થી ભીડભંજન મહાદેવ મંદિર ના પ્રાંગણ માં
ભવ્ય સંતવાણી /લોકડાયરો/રામભાવ ભજન ના પ્રોગ્રામ માં
ગુજરાત કોહિનૂર સૂરસમ્રાટ કીર્તિદાનભાઈ ગઢવી અને
લોકસાહિત્યકાર હાસ્ય સમ્રાટ માયાભાઈ આહીરનો પ્રોગ્રામ વેગડ સાઉન્ડ ના સથવારે પ્રયોજન થયું.
આમ તો ફરાદી, તા. માંડવી (ક્ચ્છ) એ ભજન સમ્રાટ એવા પૂજ્ય નારાયણ સ્વામી બાપુ માટે કર્મ ભુમી સમાન છે.
વર્ષો સુધી તેઓએ ફરાદીમાં રામદેવપીરના સાનિધ્યમાં ભજનો /લોકડાયરાની રમઝટ બોલાવી.
તેઓના સમય બાદ પણ ફરાદી મધ્યે નામી - અનામી ભજન કલાકારો એ પોતાના સુર રેલાવ્યા છે.
ત્યારે લાગે કે ફરાદી ચોક્કસ દૈવત્વ ધરાવતી ભૂમિ લાગે છે માટે જ ફરાદી ના વતની "શ્યામ" એ,
આ ભૂમિ ના ઋણ સ્વિકાર અને પ્રેમ માટે 'મને મારું વતન પ્યારૂ છે' એ ગીત ની રચના 2011 માં કરેલ હતી.
આમ રામદેવપીરના સાક્ષાત્કાર અને માં આશાપુરાની કૃપા ધરાવતી ભૂમિને નમન..🙏🅿️👑

Comments
Post a Comment