🙏🏻બાળારાજા : ક્ષણ નો સાક્ષાત્કાર.
એક પિતા ની પુત્ર સાથે ની પ્રથમ મુલાકાત રોમાંચક, અદ્ભુત અને અવિસ્મરણીય હોય છે.
આ ક્ષણ ને કેમેરામાં કેદ થઈ ત્યારે એ સંસ્મરણો માં રૂપાંતરિત થઈ જાય છે.
જે આવનારા ભવિષ્યમાં પણ આ તસવીર એક આહલાદક અને રોમાંચક અનુભૂતિ આપતી રહેશે.
ભૂતકાળ નો ખેદ ભુલી કે ભવિષ્યની ચિંતા થી મુક્ત,
વતઁમાન માં જીવાતી હર એક ક્ષણ જો આનંદદાયક અને ઉત્તમ હશે તો ભવિષ્યની ચિંતા વ્યક્ત કરવાની જરૂર જ નથી એવી પ્રતિતિ કરાવતી ક્ષણ નો જાણે સાક્ષાત્કાર થયો.
એટલે જ બાળપણ એ જીવન ની અતિ ઉત્તમોત્તમ અવસ્થા હોય છે.
જેમાં બાળક એક નિર્દોષ આનંદ થી જીવન ની અલિપ્તતા થી દુર બાળારાજા ની જીંદગી જીવે છે.
કદાચ એટલે જ આપણે બાળક માં ઈશ્ર્વર ના તાદ્રશ્ય સાક્ષાત્કાર ની અનુભૂતિ કરીએ છીએ.
આ ક્ષણ ના સાક્ષાત્કાર ની સુંદર ક્ષણો ને નમન.
પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા ("શ્યામ").
ફરાદી-કચ્છ.
Prjadeja-shyam.blogspot.in
You Tube channel - Kutchi Bawa Talent Hub.
9998839490..🙏🅿️
https://www.youtube.com/channel/UCdC60ISgkqA-WKIfctSoDkA

Comments
Post a Comment