Skip to main content

Posts

Showing posts from June, 2019

adcash banner

કચ્છ અને સૌરાષ્ટ્ર - વાયુ વાવાઝોડું : વાવાઝોડામાં સાવચેતીના પગલાં - મનુષ્ય જીવન અમુલ્ય છે.

૧. નંબરનું સિગ્નલ સંભવિત વાવાઝોડાની ચેતવણી ૨. નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થયું છે આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે ૩. નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે ૪. નંબરનું સિગ્નલ વાવાઝોડાથી બંદર ભયમાં છે.પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે.૫ 5. નંબરનું સિગ્નલ થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગે તેવી શકયતા જેથી બંદરમાં ભારે હવા ફૂંકાઇ તેવી શકયતા છે. ૬. નંબરનું સિગ્નલ (ભય) થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગે તેવી શકયતા જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ થાય. ૭. નંબરનું સિગ્નલ (ભય) પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થાય તેવી શકયતા જેથી બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે. ૮. નંબરનું સિગ્નલ (મહાભય) ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગે તેવી શકયતા જેથી બંદરે તોફાની હવાનો અનુભવ થાય. ૯. નંબરનું સિગ્નલ (મહાભય) ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનાર

Ad